વાયુઓના વિનિમય વિશે ટૂંકમાં સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વાયુકોષ્ઠો (Alveoli) એ વાયુઓના વિનિમય માટેના પ્રાથમિક સ્થાનો છે. રુધિર અને પેશીઓ વચ્ચે પણ વાયુઓનો વિનિમય થાય છે.
આ સ્થાનો પર $O_{2}$ અને $CO_{2}$ નો વિનિમય મુખ્યત્વે દબાણ/સાંદ્રતાના ઢાળને આધારે સાદા પ્રસરણ (simple diffusion) દ્વારા થાય છે.
વાયુઓની દ્રાવ્યતા તેમજ પ્રસરણમાં સામેલ પટલોની જાડાઈ એ પણ પ્રસરણના દરને અસર કરતા મહત્વના પરિબળો છે.
વાયુઓના મિશ્રણમાં કોઈ એક વાયુ દ્વારા આપવામાં આવતા દબાણને આંશિક દબાણ (partial pressure) કહેવામાં આવે છે,જેને ઓક્સિજન માટે $pO_{2}$ અને કાર્બન ડાયોક્સાઈડ માટે $pCO_{2}$ તરીકે દર્શાવવામાં આવે છે.
વિવિધ સ્થાનો પર વાયુઓના આંશિક દબાણ ($mmHg$ માં) નીચેના કોષ્ટકમાં આપેલ છે:
શ્વસન વાયુ વાતાવરણીય હવા વાયુકોષ્ઠ રુધિર (ઓક્સિજનવિહીન) રુધિર (ઓક્સિજનયુક્ત) પેશીઓ
$O_{2}$ $159$ $104$ $40$ $95$ $40$
$CO_{2}$ $0.3$ $40$ $45$ $40$ $45$

Explore More

Similar Questions

સમુદ્ર સપાટી પર રહેતા લોકોના રુધિરમાં પ્રતિ ઘન મિલીમીટર આશરે $5$ મિલિયન $RBC$ હોય છે,જ્યારે $5400$ મીટરની ઊંચાઈએ રહેતા લોકોમાં આ આંકડો આશરે $8$ મિલિયન હોય છે. આનું કારણ એ છે કે ઊંચાઈ પર:

આંશિક દબાણ (Partial pressure) એટલે શું? તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે?

ફેફસાંમાં વાયુઓના વિનિમય માટે જવાબદાર પ્રસરણ સપાટી (diffusion membrane) ની જાડાઈ કેટલી હોય છે?

વાતાવરણની તુલનામાં પ્રસરણમાં સામેલ વિવિધ ભાગોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ ($mm \ Hg$ માં) આપેલ છે. $A$ અને $B$ ને ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.
વાયુવાતાવરણીય હવાવાયુકોષ્ઠ
$O_{2}$$159$$A$
$CO_{2}$$0.3$$B$

માનવીઓને ઊંચાઈવાળા વિસ્તારોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી કેમ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo